આકૃતિમાં દર્શાવેલ સમક્ષિતિજ સપાટી અને દરેક બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક $\mu = 0.2$ છે. બ્લોક્સ વચ્ચેની અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે. જ્યારે તેઓ સ્થિર થાય ત્યારે બ્લોક્સ વચ્ચેનું અંતર કેટલું હશે? ($cm$ માં)

  • A
    $5$
  • B
    $10$
  • C
    $16$
  • D
    $20$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક ગોળી એક પાટિયામાંથી પસાર થતી વખતે તેના વેગનો $\left( \frac{1}{n} \right)$ ભાગ ગુમાવે છે. ગોળીને રોકવા માટે આવા કેટલા પાટિયાની જરૂર પડશે?

$m$ દળનો એક ગોળો,$V$ વેગથી ગતિ કરતો,રેતીની લટકતી થેલીમાં પ્રવેશે છે અને અટકી જાય છે. જો થેલીનું દળ $M$ હોય અને તે $h$ ઊંચાઈ સુધી ઉપર જાય,તો ગોળાનો વેગ કેટલો હશે?

ત્રાંસી અથડામણ (Oblique collision) સમજાવો.

$2.9 \ kg$ દળને $50 \ cm$ લંબાઈની દોરી વડે લટકાવેલ છે અને તે સ્થિર છે. $100 \ g$ દળ ધરાવતો બીજો પદાર્થ,જે $150 \ m/s$ ના વેગથી સમક્ષિતિજ ગતિ કરે છે,તે આ પદાર્થ સાથે અથડાય છે અને ચોંટી જાય છે. ત્યારબાદ,જ્યારે દોરી શિરોલંબ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે,ત્યારે દોરીમાં તણાવ કેટલું હશે ($N$ માં)? $(g = 10 \ m/s^2)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo